Home »
» ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી
March 15, 2020
ધિરાણ હેતુ વ્યાજ દર:
- રૂ. ૧ લાખ સુધી ૧૨% વાર્ષિક
- રૂ. ૧ લાખથી ૩ લાખ સુધી ૧૩% વાર્ષિક
- રૂ. ૩ લાખથી ૫ લાખ સુધી ૧૪% વાર્ષિક
- રૂ. ૫ લાખથી વધારે ૧૫% વાર્ષિક
બેંક દ્વારા નીચે મુજબના હેતુઓ માટે ધિરાણ કરવામાં આવે છે.
- નવાકુવા, ડગ- કમબોરવેલ, ઓઈલ એન્જીન, ઈલે.મોટર, પંપ સેટ, સબમર્સીબલ પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપ.
- જુના મશીનની જગ્યાએ ઈલે.મોટર.
- કુવા ઊંડા ઉતારવા, રિપેર કરવા, બોરીંગ કરવા, કુવા રિચાર્જ કરવા.
- પાતાળ કુવા બનાવવા.
- પાઈપ લાઈન નાખવા (સિમેન્ટ તેમજ પી.વી.સી.).
- લીફ્ટ ઈરીગેશન.
- સ્પ્રીન્કલર ઈરીગેશન (ફુવારા પદ્ધતિથી પિયત).
- ડ્રીપ ઈરીગેશન (ટપક પદ્ધતિથી પિયત).
- પાણીના ટાંકા કરવા. (સિંચાઈ માટે).
- દુધાળા પશુ: ભેસ, ગાય, શંકર ગાય.
- દુધઘર, મિલ્કો ટેસ્ટર (દૂધ મંડળીઓ), બલ્ક કુલર.
- ડેરી ડેવલપમેન્ટ : ડેરી પ્લાન્ટ, શીત કેન્દ્રો તેમજ વિસ્તૃતીકરણ .
- ફાર્મ હાઉસ, કેટલ શેડ બાંધવા, તેમજ સાયલોપીટ બનાવવા.
- બળદ, બળદ ગાડા ખરીદવા.
- મરઘા ઉછેર.
- ઊંટ, ઊંટ ગાડી.
- મત્સ્ય ઉછેર.
- ગોડાઉન બાંધવા : (ખેત પેદાશ-સંગ્રહ : રાષ્ટ્રીય ગ્રીડ યોજના અન્વયે સહકારી મંડળીને)
- દૂધ સહકારી મંડળીઓને ગોચર,જમીનમાં ઘાસચારાના પ્લોટ : (સહાય હોય તેવા કાર્યક્રમ માટે)
- ગોબર ગેસ પ્લાન્ટ.
- ટ્રેક્ટર, ટ્રેલર, પાવર ટ્રીલર, મીની ટ્રેક્ટર, થ્રેસર, ઓપનર, હાર્વેસ્ટર કમ્બાઇન્ડ.
- હોર્ટીકલ્ચર, : પ્લાન્ટેશન અને નર્સરી.
- ફ્લોરી કલ્ચર : ફુલના ઉછેરની ખેતી જેમ કે ગુલાબ, મોગરા, લીલી વગેરે.
- નીલગીરી ઉછેર : અન્ય ઝાડના વાવેતર : વેસ્ટલેન્ડ ડેવલપમેન્ટ.
- શાકભાજીના કાયમી માંડવા બાધવા.
- ડુંગળીના સંગ્રહ માટે મેડા મનાવવા.
- ક્યારી બનાવવા (જમીન સુધારણા)
- લેન્ડ લેવલીંગ (જમીન સમતળ કરવા) નવસાધ્ય કરવા.
- કન્ટુર બન્ડીંગ (બંધપાળા) સમતળ જમીનમાં કાંપ નાખવા માટે.
- વાયર ફેન્સીંગ (તારની વાડ બનાવવા) : બગીચાઓ, બાગ વિસ્તારમાં પાકના રક્ષણ માટે.
- ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિના બાંધકામ, ગોડાઉન, શોપ્સ, ઓફીસ બિલ્ડીંગ : (માર્કેટ યાર્ડ ડેવલપમેન્ટ).
લઘુ ઉદ્યોગ.
- ઉત્પાદકીય હેતુઓ જેવાકે મીણબત્તી, અગરબત્તી, ચોક, રીફીલ, બોલપેન વગેરે.
- પીકઅપ વાન, ખેતી ઉત્પાદનનો માલ બઝારમાં લઇ જવા તેમજ ખાતર બિયારણ વગેરે લાવવા માટે માલ વાહક
- રિક્ષા
- ઇન્ટીગ્રેટેડ લોન સ્કીમ.
- મશરૂમની ખેતી માટે.
- વર્મી કલ્ચર (અળસીયાની ખેતી માટે).
- શેરી કલ્ચર (રેશમના કીડા ઉછેર માટે).
- મોટર સાયકલ ખરીદવા.
- ટ્રક ખરીદવા.
- દૂધનું ટેન્કર ખરીદવા.
- એસ્ક્વેલેટર (જમીન સમતળ કરવા).
- પબ્લિક પેસેન્જર કેરિયર, ઓટ રિક્ષા, લાઈટ મોટર વ્હિકલ સહીત ૧૬.૨ ટન સુધીના વાહન માટે.
- કાલા ફોલવાના મશીન.
- ઠંડાપીણા બનાવવાની મશીનરી ખરીદવા.
- ખેતી વિષયક તથા કુટીર ઉદ્યોગના સેવા પ્રકાર તથા વ્યવસાય પ્રકારના હેતુઓ માટે.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેણાકના મકાન બનાવવા.
- ખેડૂતોને ખેતીના વિકાસ માટે જમીન ખરીદવા.
- એગ્રીકલ્ચર સ્નાતકોને અગ્રોક્લીનીક્સ અને અગ્રોબીઝ્નેસ સેન્ટરને લગતા ધિરાણ કરવા.
- સુગંધી અને ઔંષધિય ઘટકો માટે.
- રૂરલ ગોડાઉન.
- કોલ્ડ સ્ટોરેજ.
- જમીન નવ સાધ્ય.
- જુના મકાન રીપેરીંગ તથા નવા મકાન બાંધવા માટે.
શૈક્ષણિક સેવાઓ :
- ખાનગી શાળાઓ, કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે.
- વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન આપવા.
આરોગ્ય સેવાઓ :
- ગ્રામ્ય લેવલે દવાખાના / કલીનીક ખોલવા માટે તેમજ જરૂરી સાધનો સાથેની મોબાઈલ હોસ્પિટલ વાન ખરીદવા.
- બાંધકામ સેવાઓ : બાંધકામ માટેની સામગ્રીનું વિતરણ
- વેચાણ સેવાઓ : ગ્રામ્ય ઉત્પાદનની વેચાણ માટેની દુકાન.
- પ્રવાસ ટુરીઝમ સેવાઓ : થીએટર , ઇકો-ટુરીઝમ મેળા / પ્રદર્શન માટેનું સંકુલ વિગેરે.
- પરિવહન સેવાઓ : ટુવ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર ખરીદવા.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેવાઓ :
- કોમ્પ્યુટર સર્વર વિગેરે સાધનો બનાવવા.
- રૂટર, ફાયર વોલ સ્વીચ વિગેરે નેટવર્કીગના સાધનો બનાવવા.અન્ય આઈ.ટી. તથા ઈલેક્ટ્રોનિક ઉપકરણો, બીઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, (બી.પી.ઓ કોલ સેન્ટર) અથવા બંને આઈ. ટી. સેવાઓ.
- સોફ્ટવેર સેવાઓ અને ઉત્પાદનો એમ્બેડેડ સોફ્ટવેર.
- આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી પાડતા કેન્દ્રો જેવા કે ટેલીકોમ સેન્ટર અથવા આઈ.ટી.કનેકટીવીટી પ્રોવાઇડીંગ સેન્ટર.
- કોમ્પ્યુટર શિક્ષણ / તાલીમ કેન્દ્રો.
- અન્ય રોજગાર ઉભા કરતી ગ્રામ્ય ટેકનોલોજી સેવાઓ.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ
- ગ્રામ્ય ઉદ્યોગ વસાહતો, વૃધ્ધિ કેન્દ્રો, કોમ્યુનીકેશન નેટવર્ક , ગ્રામ્ય શુધ્ધ પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડતા એકમો વગેરે.
0 Comments:
Post a Comment