Friday, 20 March 2020

બોર

બોર કેવી જમીનમાં ઉગાડી શકાય?

આ ફળો બધા પ્રકારની જમીનમાં થઇ શકે છે. ડુંગરાળ વિસ્તાર તથા રેતાળ , ગોરાળુ અને કાંપવાળી જમીન આ પાકને વધારે અનુકુળ આવે છે.

સીતાફળ કેવી જમીનમાં ઉગાડી શકાય?

આ ફળો બધા પ્રકારની જમીનમાં થઇ શકે છે.ડુંગરાળ વિસ્તાર તથા રેતાળ, ગોરાળુ અને કાંપવાળી જમીન આ પાકને વધારે અનુકુળ આવે છે


Related Posts:

  • હવામાન વિશે  માહિતી  હવામાન વાતાવરણની એવી અવસ્થા છે કે જે ઠંડી કે ગરમ, ભીની કે સૂકી, શાંત કે તોફાની, સ્પષ્ટ કે વાદળછાયી હોઈ શકે  હવામાનને લગતા મોટા ભાગના બનાવ સ્ટ્રેટોસ્ફિયર (સમોશ્નતાવરણ)ની નીચેના ટ્રોપોસ્ફિયર (સમતાપ મંડળ)માં  બનતા હોય… Read More
  • ભારતના રાજ્યો ,વિસ્તાર, વસ્તી – એક નજર આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલ છે. ભારતનો કુલ વિસ્તાર આશરે 3,166,279 ચોરસ કીમી છે અને કુલ આશરે વસ્તી તા.૨/૯/૨૦૧૧ ના રોજ 1,210,193,422 છે. એક ચોરસ કીમી દીઠ સરેરાશ ૩૮૫ લોકો રહે છે. નીચ… Read More
  • હવામાનના બદલાવ સામે ટકી રહેતો પાક :બાજરો હવામાનના બદલાવ સામે ટકી શકે તેવા પાકોનું વાવેતર  કરવામાં આવે તો તેમાંથી ખાધ અન્ન પૂરતા પ્રમાણમાં ઉત્પાદિત કરી શકાય.ખાધ ધાન્ય્પાકોમાં ઘઉં , ડાંગર , જુવાર , બાજરો અને મકાઈનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવે છે.આ પાકોમાંથી ઘઉ… Read More
  • એગ્રોક્લાઇમેટિક ઝોન વિશે માહિતી  ડાંગ (આહવા)તાલુકાનું સ્થાન એગ્રોક્લાઇમેટિક ઝોન દક્ષિણમાં આવેલ છે.છેલ્લ ૫ (પાંચ)વર્ષનો સરેરાશ વરસાદ ૧૮૮૯ મી.મી.છે.ડાંગ(આહવા)તાલુકાનું સમશિતોષ્ણ હવામાન છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રદેશ જંગલો(દંડકારણ્ય) તરીકે જાણીતો છે.તાલુકામાં મુ… Read More
  • મુખ્ય ધાન્ય પાકોમાં ભલામણ કરવામાં આવેલ જાતો આપણે જાણીએ છીએ કે ગુજરાતની ખેતી વૈવિધ્યભરી છે. આમ છતાં કૃષિ સંશોધનોનાં પરિણામે જુદા–જુદા પાકોમાં વધુ ઉત્પાદન આપતી જાતોની શોધથી ઉત્પાદન ક્ષેત્રે જબરી ક્રાંતિ આવી છે. પરિણામ સ્વરૂપ કઠોળ પાકો, રોકડીયા પાકો, તેલીબિયાંના પાકો, ધા… Read More

0 Comments:

Post a Comment