Thursday, 12 March 2020

ભારતના રાજ્યો ,વિસ્તાર, વસ્તી – એક નજર

આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલ છે. ભારતનો કુલ વિસ્તાર આશરે 3,166,279 ચોરસ કીમી છે અને કુલ આશરે વસ્તી તા.૨/૯/૨૦૧૧ ના રોજ 1,210,193,422 છે. એક ચોરસ કીમી દીઠ સરેરાશ ૩૮૫ લોકો રહે છે. નીચે આપણાં રાજ્યો, તેનો વિસ્તાર અને તેની આશરે વસ્તી આપેલ છે. જેને લીધે અંદાજ આવશે કે જુદા જુદા પ્રદેશોમાં ચોરસ કીમી દીઠ વસ્તીનું પ્રમાણ જુદુ જુદુ છે.
ક્રમનામટુંકુ નામપ્રકારપટનગરવિસ્તાર (ચોરસ કીમી)૦૯/૦૨/૨૦૧૧ ના રોજ આશરે વસ્તીચોરસ કીમી. દીઠ વસ્તી
આંદામાન અને નિકોબાર દ્વિપ સમુહANIકેન્દ્રશાસિત પ્રદેશપોર્ટ બ્લેર8,248379,94446.0649855
આંધ્ર પ્રદેશANDરાજ્યહૈદ્રાબાદ275,06984,665,533307.797436
અરુણાચલ પ્રદેશARUરાજ્યઈટાનગર83,7431,382,61116.510168
આસામASSરાજ્યદિસપુર78,43831,169,272397.37464
બિહારBIHરાજ્યપટના94,163103,804,6371102.39305
ચંદીગઢCHAકેન્દ્રશાસિત પ્રદેશચંદિગઢ1141,054,6869251.63158
છત્તીસગઢCHHરાજ્યરાયપુર135,19125,540,196188.919351
દાદરા અને નગર હવેલીDADકેન્દ્રશાસિત પ્રદેશસિલ્વાસ491342,853698.274949
દમણ અને દિવDAMકેન્દ્રશાસિત પ્રદેશદમણ112242,9112168.84821
૧૦દિલ્હિDELકેન્દ્રશાસિત પ્રદેશદિલ્હિ1,48316,753,23511296.8543
૧૧ગોવાGOAરાજ્યપણજી3,7021,457,723393.766343
૧૨ગુજરાતGUJરાજ્યગાંધીનગર196,02460,383,628308.042015
૧૩હરીયાણાHARરાજ્યચંદિગઢ44,21225,353,081573.443432
૧૪હિમાચલ પ્રદેશHIMરાજ્યસીમલા55,6736,856,509123.156809
૧૫જમ્મુ અને કાશ્મીરJAMરાજ્યશ્રીનગર / જમ્મુ101,38712,548,926123.772535
૧૬ઝારખંડJHAરાજ્યરાંચી79,71432,966,238413.556439
૧૭કર્ણાટકKARરાજ્યબેંગલુરુ191,79161,130,704318.736041
૧૮કેરાલાKERરાજ્યથીરુવનંતપુરમ38,86333,387,677859.112189
૧૯લક્ષદ્વિપLAKકેન્દ્રશાસિત પ્રદેશકવારાટ્ટી3264,4292013.40625
૨૦મધ્યપ્રદેશMADરાજ્યભોપાલ308,24572,597,565235.519035
૨૧મહારાષ્ટ્રMAHરાજ્યમુંબાઈ307,577112,372,972365.349074
૨૨મનીપુરMANરાજ્યઈમ્ફાલ22,3272,721,756121.904242
૨૩મેઘાલયાMEGરાજ્યશિલોંગ22,4292,964,007132.150653
૨૪મિઝોરમMIZરાજ્યઐઝ્વાલ21,0811,091,01451.7534273
૨૫નાગાલેન્ડNAGરાજ્યકોહિમા16,5791,980,602119.464503
૨૬ઓરીસ્સાOSAરાજ્યભુવનેશ્વર155,70741,947,358269.399308
૨૭પોંડીચેરીPCHકેન્દ્રશાસિત પ્રદેશપોંડીચેરી4801,244,4642592.63333
૨૮પંજાબPUNરાજ્યચંદિગઢ50,36227,704,236550.101982
૨૯રાજસ્થાનRAJરાજ્યજયપુર342,23968,621,012200.506114
૩૦સિક્કિમSIKરાજ્યગંગટોક7,096607,68885.638106
૩૧તામીલનાડુTAMરાજ્યચેન્નાઈ130,05872,138,958554.667594
૩૨ત્રીપુરાTRIરાજ્યઅગરતલા10,4863,671,032350.08888
૩૩ઉત્તર પ્રદેશUTTરાજ્યલખનૌ240,928199,581,477828.386393
૩૪ઉત્તરાખંડUARરાજ્યદેહરાદૂન53,48310,116,752189.158275
૩૫પશ્ચિમ બંગાળWESરાજ્યકોલકાતા88,75291,347,7361029.24707
કુલભારતદેશન્યુ. દિલ્હિ3,166,2791,210,193,422382.213135
ભારત વિસ્તારવાદી દેશ નથી. તેથી તે આજુબાજુના પ્રદેશને પચાવી પાડવા મથતો નથી. ઉલટાનું આજુબાજુના દેશોમાંથી ભારતનો વિસ્તાર હડપ કરવાની હંમેશા પેરવી થતી હોય છે. તેને લીધે ભારતનો વિસ્તાર વધવાની કોઈ શક્યતા નથી પણ વિસ્તાર ઘટી ન જાય તે તકેદારી રાખવી જરુરી છે. વળી ભારતની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે.
૦૧/૦૩/૧૯૮૧ ના રોજ 685,184,692 માંથી ૦૯/૦૨/૨૦૧૧ ના રોજ તે 1,210,193,422 જેટલી વધી ગઈ છે. જો આજ ઝડપે વસ્તી વધે અને તે સાથે આંતરમાળખાકીય સુવિધાઓ, રહેઠાણ, પાણી, હવા, અન્ન તથા પ્રાથમિક સુવિધા વધારી ન શકાય તો સ્વાભાવિક જ છે કે પ્રજા વચ્ચે આંતરિક સંઘર્ષ ફાટી નીકળે. આ બાબતે રાજ્યકર્તાઓ, જાગૃત નાગરીકો અને સામાજિક સંસ્થાઓએ અત્યારથી જ ચેતીને પાયાની સુવિધાઓ વધારવા તરફ, કુદરતી તત્વોની યોગ્ય જાળવણી તરફ અને ઓછી જગ્યાંમાં વધુ વસ્તીને પુરતી સુવિધા કેમ આપી શકાય તે બાબતે વૈજ્ઞનિકો,ટેકનોક્રેટસ, સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, NGO વગેરેની સહાયથી નક્કર વિચારણા, આયોજનો અને તેની તબક્કાવાર અમલવારી શરુ કરવાની તાકીદની જરુરીયાત છે.

0 Comments:

Post a Comment